Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

બ્રિટેનમાં 12 ડિસેંબરના રોજ થશે ચૂંટણીનું આયોજન

નવી દિલ્હી: બ્રેકિઝટ ગતિરોધને પૂર્ણ કરવા માટે ચૂંટણી કરાવવાના બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવે દેશમાં 12 ડિસેમ્બરના રોજ ચૂંટણી થશે. થોડાક પહેલા યુરોપીય યુનિયને બ્રિટેનના અલગ થવા પર જાન્યુઆરીના અંત સુધીમાં ઔપચારિક રીતે સહમતી આપી છે.

                    મંગળવારના રોજ રાત હાઉસ ઓફ કોમન્સે ચૂંટણીની તારીખને લઈને તારીખના પક્ષમાં મતદાન કર્યું છે સંબંધે ચુકાદો પણ આપવામાં આવ્યો છે અને અઠવાડિયાના અંત સુધીમાં નવો કાનૂન પણ બનાવવામાં આવ્યો છે.

(5:42 pm IST)