Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મે પત્રકાર જમાલ ખાશોગીની હત્‍યાનો આદેશ આપ્‍યો ન હતોઃ સાઉદી અરબ ક્રાઉન પ્રિન્‍સ

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્‍સ મોહમદ બિન સલમાનએ કહ્યું છે કે પત્રકાર જમાલ ખાશોગીની હત્‍યાની પુરી જવાબદારી એમની છે પણ એમણે એમની હત્‍યાનો આદેશ આપ્‍યો ન હતો.

ખાશોગીની હત્‍યાને ‘નૃશંસ' બતાવતા એમણે કહ્યું આ એક ભૂલ હતી ભવિષ્‍યમા઼ આવી કોઇ ઘટનાને  રોકવા માટે કાર્યવાહી કરવાની રહેશે.

(11:16 pm IST)