Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સ્પર્શનો અહેસાસ કરાવશે આ કુત્રિમ ત્વચા: વૈજ્ઞાનિકોએ સિલિકોન અને ઇલેક્ટ્રોઇડથી બનાવી ચામડી

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ સિલિકોન અને ઇલેક્ટ્રોઇડથી એક મુલાયમ અને લચીલી કૃત્રિમ ચામડીને વિકસિત કરી છે જે સ્પર્શનો અહેસાસ કરાવી શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ આવિષ્કાર હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરફેસ,ચિકિત્સા અને વર્ચુઅલ રિયાલિટી વિસ્તારમાં ખુબજ મોટો બદલાવ લાવશે।

          સોફ્ટ રોબોટિક્સ દ્વારા મળેલા માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ત્વચા સ્ટ્રેન સેંસર સતત તેમાં થનાર બદલાવોને  માપતા રહે છે અને સ્પર્શ  કરવાનો અહેસાસ આપે રાખે છે. આ કૃત્રિમ ત્વચાને વિકસિત કરનાર શોધાર્થીઓએ સ્વિત્ઝર્લેન્ડની સ્વિસ ફેડરલ  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના શોધકર્તાઓનો પણ તેમાં સમાવેશ થઇ રહ્યો છે.

(7:29 pm IST)