Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ચાલતી બુલેટ ટ્રેન નજીક પાટા પર કર્મચારીઓને બેસાડવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનમાં બુલેટ ટ્રેનની સંભાળ કરનાર કર્મચારીઓએ એવા ખતરનાક પ્રશિક્ષણથી પસાર થવું પડી રહ્યું છે જેને જોઈને સહુ કોઈ અચંબામાં મુકાઈ જાય આ દરમ્યાન તેને સુરંગમાં પ્રતિ કલાક 300થી વધુ કિલોમીટરની ઝડપે ચાલી રહેલ બુલેટ ટ્રેનની લાઈનના નજીકમાં  બેસવું પડે છે રેલ કંપની બુલે ટ્રેનની સુરક્ષા માટે અપનાવવામાં આવેલ આ કવાયતનો બચાવ  કરી રહી છે.જેના  હેઠળ કર્મચારીઓની સુરંગની નજીક લાઈનમાં એકદમ બાજુમાં બેસવું પડે છે અને આ ખતરનાક પ્રશિક્ષણનને લઈને હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ ટિપ્પણી થતી જોવા મળી રહી છે.

(6:09 pm IST)