Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

અમેરિકી સૈનિકે ઇસ્લામિક સ્ટેટને મદદ કરવાનો આરોપ સ્વીકાર્યો

નવી દિલ્હી: એરપોર્ટના સૈનિકોએ ઇસ્લામિક સ્ટેટ સમૂહની મદદ કરવાના પ્રયત્ન કરવાના મામલે પોતાનો દોષ સ્વીકારી લીધો છે સૈનિકે સ્વીકાર્યું છે કે તેને એ લોકોને ગોપનીય સૈન્ય સુરક્ષા જાણકરી હેઠળ મદદ કરી અને અમેરિકી સૈનિકોએ ગતિવિધિઓની શોધ કરવા માટે ડ્રોન આપ્યું હતું જેના વિષે તેમનું માનવું છે કે તે આતંકવાદી સમૂહના સભ્ય છે અને હવે તેને આ વાતને સ્વીકારી લીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:07 pm IST)