Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

લગ્નની રિહર્સલ દરમ્યાન યુવતી સાથે થઇ છેતરપિંડી

નવી દિલ્હી: ચીનમાં આ દિવસોમાં ખોટી રીતે લગ્ન કરવાનું ચલણ ખુબજ વધી રહ્યું છે વેડિંગ પ્લાનર બનાવવાના ચક્કરમાં યુવતી સાથે એવું બની ગયું છે જેને સાંભળીને સહુ કોઈ અચંબામાં પડી જાય મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વેડિંગની રિહર્સલ દરમ્યાન એક યુવતીના સાચે લગ્ન કરાવી દેવામાં આવ્યા છે આ યુવતીએ દાવો કર્યો છે કે ચીનમાં એક ડમી લગ્ન દરમ્યાન ખોટી રીતે તેના લગ્ન એક અજનબી યુવક સાથે કરાવી દેવામાં આવ્યા છે 21 વર્ષીય આ મહિલા હોંગકોંગની છે જેમાં તેના વેડિંગ પ્લાનરે તેની સાથે છેતરપિંડી કરી હોવાની વાત જણાવી છે.

(6:06 pm IST)