Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મહિલાઓને ડિનર ડેટ પર બોલાવી છેતરપિંડી આચરનાર શખ્સને મળી શકે છે 13 વર્ષની સજા

નવી દિલ્હી: અમેરિકામાં ઓનલાઇન ડેટિંગ એપની મદદથી મહિલાઓની સાથે છેતરપિંડી કરનાર શખ્સનો ભાંડો ફૂટી ગયો છે Dine-and-dash-daterનામના જાણીતા આ વ્યક્તિએ 2016થી 2018 સુધીમાં 10 મહિલાઓને પોતાની જાળમાં ફસાવી લીધી છે તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં શોષણ,મોટી ચોરી સહીત અન્ય આરોપ સાબિત થતા તેને 13 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી શકે છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 45 વર્ષીય આ પોલ ગોડાલપે ગોંજેલસે મહિલાને ડેટિંગ પર બોલાવી તેનો ફાયદો ઉઠાવતો હતો.જે બદલ પોલીસે તેની ધરપકડ કરી છે.

 

(6:05 pm IST)