Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

બે માળની બસ પલ્ટી ખાતા 6 લોકોના દર્દનાક મોતથી અરેરાટી:40 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ચિલીના ઓહીગીસ વિસ્તારમાં એક બે માળની બસ પલ્ટી જતા ઓછામાં ઓછા 6 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 40ને ગંભીર રીતે ઇજા પહોંચી છે ક્ષેત્રીય પ્રબંધક મેનુઅલ મેસફરરે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં એક બે માળની બસ પલ્ટી જવાના કારણે તેમાં સવાર લોકો પૈકી 6ના દર્દનાક મોત નિપજ્યા છે તેમજ અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:20 pm IST)