Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

પાકિસ્તાનની જેલમાં 470 થી વધુ ભારતીય બંધ હોવાની માહિતી મળી

નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં કુલ 418 માછીમારો સહીત 470થી વધુ ભારતીય બંધ છે પાકિસ્તાનની સરકાર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉચ્ચતમ ન્યાયાલયે એક રિપોર્ટ દ્વારા વાતની જાણકાર આપી હતી કે ભારતીય જેલમાં માત્ર 357 પાકિસ્તાની બંધ છે અને બને દેશો વચ્ચે સ્થિતિ બગડી શકે તેમ છે કારણકે 2013 પછી બને વચ્ચે કોઈ પણ પ્રકારની બેઠક થઇ નથી.

(3:40 pm IST)