Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

યુક્રેઇનમાં હેલીકૉપટર ક્રેશ થતા કમાંડર સહીત ચાર મોતને ભેટ્યા

નવી દિલ્હી: યુક્રેનના પશ્ચિમોત્તર રીવને વિસ્તારમાં એક એમઆઈ-8 હેલીકૉપટર દુર્ઘટનાનો શિકાર બનતા ઓછામાં ઓછા એક કમાંડર સહીત  ચાર ચાલક દળના સભ્યોના મોત નિપજ્યા છે યુક્રેનની સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હેલીકોપત્રમાં 15મી એવિએશન બ્રિગેડ કમાંડર સહીત ચાલક દળના ચાર લોકો પણ સવાર હતા જેના દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યા છે.

(6:01 pm IST)