Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

સિંગાપુરમાં જિંદગી મોતની વચ્ચે ઝઝૂમી રહેલ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: આ દિવસોમાં સિંગાપુરના સિમાઇ સહર નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા જિંદગી અને મોતની વચ્ચે જજુમી રહી છે જેમાં તે એક દીવાલ પર લટકેલ જોવા મળી રહી છે એક ઘરના ત્રીજા માળ  પર લટકેલ આ મહિલાની આજુબાજુમાં ઘણા લોકો તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ તે નીચે પડી જાય છે.જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી છે.

(6:35 pm IST)