Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

બે મોટરસાયકલને ટક્કર મારવાના કારણે પાકિસ્તાનમાં અમેરિકી રાજનીતિકની ધરપકડ

નવી દિલ્હી: પાકિસ્તાનની ઇસ્લામાબાદ પોલીસે સોમવારના રોજ કહ્યું છે કે અમેરિકી રાજનાયિકની કારે બે મોટરસાયકલ સવારને ટક્કર મારતા બે લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ ઘટના બાદ પોલીસે રાજકારણોની ધરપકડ કરી હોવાનું જાણવામાં આવી હર્યું છે પોલીસે વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાજકારણોએ ચાડ રેક્સ આસબર્ન રવિવારના રોજ લગભગ સાંજે 9.40 મિનિટે આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:34 pm IST)