Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ઇન્સ્ટાગ્રામની થશે રી-બ્રેડિંગઃ બદલીને નવુ નામ રાખવામા આવશેઃ અહેવાલ

અહેવાલ મુજબ ફેશબુકના સ્વામિત્વ વાળા ફોટો/ વિડીયો શેરીંગ એપ ઇન્સ્ટાગ્રામ પોતાનુ નામ બદલી ઇન્સ્ટાગ્રામ ફ્રોમ ફેશબુક  રાખી શકે છે. આ પહેલા ફેશબુકના  સીઇઓ માર્ક જકરબર્ગ બતાવી ચુકયા છે કે એમની યોજના ફેશબુક,મેસેન્જર  વ્હોટસએપ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પ્લેટફોર્મની સર્વિસ જોડવાની છે. જયારે ઈંસ્ટાગ્રામ દ્વારા વિડીયોઝને ફાસ્ટ ફોરવર્ડ  અને રીવાઇન્ડ કરનારા ફીચર ટેસ્ટ કરવાની પણ ખબર છે.

(11:55 pm IST)