Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

અમેરિકા જનારા ગેરકાનુની પ્રવાસીઓને રોકવાનું કામ અમારુ નથી : મેકિસકો

મેકિસકોના રાષ્ટ્રપતિ આંદ્રેશ મેનુઅલ લોપેજ ઓબ્રાદોરએ કહ્યું છે કે અમેરિકા જવાવાળા ગેરકાનુની પ્રવાસીઓને રોકવાનું કામ મેકિસકોનુ નથી. એમણે કહ્યું કે આ સમસ્યાનુ સમાધાન લાવવાના મુખ્ય રૂપથી અમેરિકા અને સેન્ટ્રલ અમેરિકી દેશોનુ કામ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પએ કહ્યું હતુ કે મેકિસકોએ ગેરકાનુની પ્રવાસીઓને રોકવા જોઇએ.

(11:42 pm IST)