Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

બાળકોમાં માતૃભાષાને શીખવાની હોય છે અપાર ક્ષમતા

નવી દિલ્હી:માતૃભાષા શીખવા દરમ્યાન બાળકો 1.5 મેગાબાઈટની જાણકારી પોતાના મગજમાં સંગ્રહ કરી શકે છે કોઈ પણ ભાષાને સમજવામાં બાળકો નાનપણથી લઈને યુવાવસ્થા સુધીનો સમય લગાવી દેય  છે આ દરમ્યાન કોઈ પણ ભાષાને સમજવા માટે બાળકો કુલ 1.25 કરોડ બિટ્સ ડેટા મગજમાં સંગ્રહી રાખે છે અને કોઈ પણ ભાષા પર પોતાની પકડ ઝડપથી મેળવી શકે છે.

(6:49 pm IST)