Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

યમનમા ગોળીબારમા ૧૨ ના મોત : ૩૦ ઘાયલ

નવી દિલ્હી: યમનમાં દક્ષિણી શહેરમાં સદનમાં સાંજે એકવાર ફરીથી ભારે ગોળીબારીની ઘટના બની છે આગળના એક દીવસ પહેલા થયેલ હિંસમાં ૧૨ લોકો મોતને ભેટયા છે અને ૧૩૦ થી પણ વધુ લોકોને ઈજા પહોંચી છે આ હિંસા યમનમાં શિપા વિહોરીઓની વિરુદ્ધમાં સાઉદી નિત ગઠબંધનમા પડેલ ખલેલને જીવીત કરે છે.

(8:03 pm IST)