Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઘરે જ યુરીન ટેસ્ટ કરવા માટે પોસ્ટ કાર્ડ સાઇઝનું ટેસ્ટ કાર્ડ

યુ.કે. ના એક મેડટેક સ્ટાર્ટઅપએ પોસ્ટકાર્ડ આકારનું ટેસ્ટકાર્ડ બનાવ્યું છે. જેમા મૌજૂદ સ્ટ્રીપ મારફત ઘરે જ યુરીન ટેસ્ટ થઇ શકશે. એપ્રિલ ર૦૧૯ માં યુ.કે.મા લોન્ચ થવાવાળું આ પ્રોડકટ આને કનેકટેડ મોબાઇલ એપ મારફત તરત પરીણામ બતાવી શકે છે.  આ સ્ટાર્ટઅપની યોજના ભારતમાં ડાયાબીટીશ તપાસવાવાળી પ્રોડકટ લાવવાની પણ છે.

(10:57 pm IST)