Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કુર્દોની સાથે નવા ગઠજોડમાં સિરીયાની સેના ૬ વર્ષ બાદ મનબિજમાં દાખલ થઇ

સીરીયાની સેના ૬ વર્ષમાં પ્રથમ વખત ઉતરી શહેર મનબિજમાં દાખલ થઇ. જયારે રૂસએ આ કદમને સકારાત્મક ગણાવ્યું છે.  અમેરીકા દ્વારા સીરીયામાંથી પોતાની સેના હટાવવાની ઘોષણા પછી કુર્દોએ સરકારથી તુર્કીના સંભવિત હુમલાથી નિપટવા માટે મદદ માગી હતી. જેના થોડા સમય પછી આ ઘોષણા કરવામાં આવી.

(10:44 pm IST)