Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

યુએસ. સેંટા કલોઝનું કામ કરી ચુકેલ શખ્સના ઘરમાંથી દફન થયેલા બાળકો મળ્યા : શખ્સની ધરપકડ

જોર્જિયા (અમેરીકા) ના વોલ માર્ટમાં સેંટા કલોજનુ કામ કરી ચૂકેલ એક શખ્સના ઘરની પાછળથી બે બાળકોના શબ મળ્યા. બાદ ધરપકડ કરવામાં આવી. શખ્સની ગર્લફ્રેન્ અને ગર્લફ્રેન્ડની માતાની પણ ધરપકડ કરવામા આવી.  બાળકોના ગૂમ થયાની સૂચના મળ્યા બાદ  પોલીસ એમના ઘરે પહોંચી

(10:25 pm IST)