Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ચીનની કોર્ટએ નર્સરી સ્કૂલ શિક્ષકને ૪ બાળકોને સોઇ ઘુસાડવાના આરોપમાં ૧૮ માસની જેલ સજા : શિક્ષકએ બાળકોના શારીરીક-માનસીક સ્વાસ્થ્ય પર ઉંડી ચોટ પહોંચાડી

ચીનની એક કોર્ટએ નર્સરી સ્કૂલના શિક્ષકએ ચાર બાળકોને સોઇ ઘુસાડવાના આરોપમાં ૧૮ માસની જેલ સજા આપી. સજા પુરી કર્યા  બાદ શિક્ષકને કામ કરવા પર પંાચ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો. કોર્ટએ કહ્યું શિક્ષકના વ્યવહારથી બાળકોના શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય પર ઉંડી ચોટ  પહોંચાડી છે.

(10:25 pm IST)