Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

આ વ્યક્તિ છે દુનિયાનો 'હાથી માનવ'

નવી દિલ્હી: ચીનમાં રહેનાર એક વ્યક્તિ જેનું નામ હુઆંગ ચુંકાઇ છે તે એક ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યું છે અને તેના ચહેરાની આકૃતિ એકદમ વિશાળ થઇ ગઈ છે અને લોકો તેને હાથી કહેવા લાગ્યા છે આ શખ્સને જોઈને બાળકો પણ ડરી જાય છે  ચીનનો આ 39 વર્ષીય હુઆંગ ચુંકાઇ ન્યુરોફાઇબ્રોમેટીસસ બીમારીથી પીડાઈ રહ્યો છે અને આ કારણોસર તેના ચહેરાની આકૃતિ આવી થઇ ગઈ હોવાની માહિતી મળી રહી છે.

 

(6:25 pm IST)