Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

બ્રિટેનમાં પ્લાસ્ટિક બેગના ઉપયોગને લઈને નવી નીતિ લાગુ પાડવામાં આવી

નવી દિલ્હી: બ્રિટેનમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરનાર પર ડબલ કર્જ લગાવવામાં આવશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે હવે બ્રિટેનમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરનાર વ્યક્તિ પર બે ગણો જુર્માનો લગાવવામાં આવશે અને આ નિયમ  બધી દુકાન પર લાગુ થશે તેમજ અન્ય વ્યક્તિને પણ લાગુ પાડવામાં આવશે.કહેવાય રહ્યું છે કે દંડ લગાવ્યા પછી 15 બિલિયન પ્લાસ્ટિક બેગ્સ બજારમાંથી દૂર થઇ ગઈ છે પરંતુ બ્રિટેનની 7 મોટી સુપરમારકીટમાં તેમજ નાની નાની દુકાનોમાં હજુ પણ 1 બિલિયન બેગ્સની સપ્લાય થઇ રહી હોવાની મહીતી મળતા આ પગલું ભરવામાં આવ્યું છે.

(6:26 pm IST)