Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ટ્રેન પસાર થતી વેળાએ અમેરિકામાં બની એવી ઘટના સહુ કોઈના શ્વાસ અટકી ગયા

નવી દિલ્હી: અમેરિકામાં રેલ ક્રોસિંગ ગેટ ખરાબ થઇ જવાના કારણે એક એવી ઘટના બની છે જેના  સહુ કોઈના શ્વાસ અટકી જાય તેમ છે  અહીંયા પોલીસની ગાડીની નજીકથી એક ટ્રેન પસાર થઇ રહી હોવાનો વિડીયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે  પોલીસ ઓફિસરની ગાડીની સાવ નજીકથી ટ્રેન પસાર થઇ રહી છે અને સહુ કોઈના શ્વાસ અટકી ગયા છે કારણ કે રેલવે ક્રોસિંગ પણ બંધ નથી કરવામાં આવ્યું આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

 

 

 

 

 

 

 

(6:22 pm IST)