Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

આટલી બધી ઠંડીમાં માલિકે શ્વાનને દગો દીધો હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: શ્વાન ગમે ત્યારે વફાદારીમાં માનવીને પણ પાછળ મૂકી ડે છે તે ક્યારે પણ કાકીડાની જેમ રંગ બદલતો   નથી જોવા મળ્યો પરંતુ તેના બદલામાં તેની સાથે કઈ પણ થઇ શકે છે આવી જ ઘટનાનું એક ઉદાહરણ સામે આવ્યું છે  જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ ફૂલ ઠંડીમાં રસ્તા પર  પોતાના શ્વાનને છોડીને ચાલતો થઇ જાય છે.આ ઘટના ઇંગ્લેન્ડની છે અને શ્વાન તેની ગાડીની પાછળ દોડતું દેખાઈ છે આ જોઈને  સહુ  કોઈની આંખમાં પાણી આવી જાય તેવી આ ઘટના છે.

 

 

 

 

(6:21 pm IST)