Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઓસ્ટ્રેલિયાના જીવલેણ એરપોરનું રાઝ ખુલ્યું

 નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં એક જીવલેણ એરપોર્ટનું રાજ ખુલી ગયું છે જેની ચારેબાજુ ઝેરીલું પાણી ફેલાયેલ છે આ પાણીમાં એટલી હદે ઝેર છે કે  તેની આજુબાજુથી પસાર થનાર લોકોને પણ કેંસર થવાનો ભય રહે છે એકે સિક્રેટ લેબમાં આ પાણીની તપાસ કરવામાં આવતા જાણવામાં આવી  રહ્યું છે કે આ પાણીમાં ખતરનાક માત્રામાં કેમિકલ ઉમેરવામાં આવ્યું છે. જીવલેણ સાબિત થઇ શકે છે.

(6:19 pm IST)