Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ક્રિસમસ નેઇલ-આર્ટ

તહેવારોની મોસમ હોય ત્યારે દરેક ક્ષેત્રમાં તહેવારની ઝલક જોવા મળતી હોય છે. રશિયાના મોસ્કોમાં આવેલા એક નેઇલ આર્ટ સેલોએ નખને સજાવવાની કળામાં પણ ક્રિસમસનો વિચિત્ર સંગમ કર્યો છે. નેઇલ આર્ટિસ્ટે ક્રિસમસના સિમ્બોલ ગણાય એવાં રેઇન્ડિયર,ક્રિસમસ ટ્રી, સેન્ટા અને સેન્ટાની ગિફટ્સ જેવી ચીજોના મિનિએચર વર્ઝનથી નખની સજાવટ કરવાનો અનોખો પ્રયોગ કર્યો છે. નેઇલ પેઇન્ટપર આ ચીજો લગાવીને સજાવવામાં આવેલી આર્ટ ઇન્સ્ટાગ્રામ પર જબરી વાઇરલ થઇ છે

(11:45 am IST)