Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

પાકિસ્તાને ચીનનું ઋણ ઉતારવા આઇએમએફ પાસે ૧ર અબજ ડોલરની માંગ કરીઃ પાકિસ્તાન પર ચીનનું ૬ર અબજ ડોલરનુ ઋણ

અમેરીકામાં આંતરરાષ્ટ્રીય મામલાના નાણામંત્રી ડેવિડ માલપાસએ કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવેલ ચીનના કરજમાં પારદર્શિતાની જરૂર છે. રીપોર્ટ પ્રમાણે  પાકિસ્તાન ચીનનું ઋણ ઉતારવા માટે  આઇએમએફ પાસે ર અબલ ડોલરની મદદ માગેલ છે.  અમેરીકી સંાસદ મર્કલીએ જણાવ્યું કે પાકિસ્તાન પર ચીનનું લગભગ  ૬ર  અબજ ડોલરનું કરજ છે.

(10:15 pm IST)