Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ગુસ્સામાં આવી મહિલાએ પ્રબંધક સાથે કર્યું ખરાબ વર્તન : કેલિફોર્નિયાની ઘટના

નવી દિલ્હી:અમેરિકાના કેલિફોર્નિયામાં એક હોટેલમાં એક્સર કેચપ ન મળતા મહિઅલાએ મેક્ડોનાલ્ડના એક પ્રબંધકની હાલત એવી કરી છે કે જેની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ થઇ રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મહિઅલાએ મેક્ડોનાલ્ડથી જમવાનું ઓર્ડર કર્યું હતું પરંતુ તેમાં પર્યાપ્ત માત્રામાં કેચપ ન મળતા તેને ગુસ્સામાં આવી પ્રબંધક પર હુમલો કરી દીધો હતો માયરા બેરેનીસ ગાલો નામની આ 24 વર્ષીય મહિલાએ ગુસ્સામાં આવી પ્રબંધક સાથે આવું વર્તન કરતા ચર્ચામાં આવી ગઈ છે.

(6:06 pm IST)