Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

27 વર્ષથી માત્ર ફળ પર જીવી રહી છે આ મહિલા

નવી દિલ્હી: આજના સમયમાં ઘણા લોકો પોતાના ડાયટને લઈને સતર્ક હોઈ છે એવામાં ઘણા બધા લોકો એવો પ્રયત્ન કરતા હોઈ છે કે તે રોજ ફળ ચોક્કસ ખાઈ પરંતુ સ્વસ્થ પણ રહેવા જોઈએ આજે આપણે એક એવા જ મહિલા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જ 27 વર્ષથી માત્ર ફળ ખાઈને જીવન પસાર કરી રહી છે મોટા ભાગે લોકો શાકાહારી રહેવું મુશ્કેલ બની જાય છે પરંતુ  કીસલૈંડની મહિલા એક માત્ર શાકાહારી જ નથી તે છેલ્લા 27 વર્ષથી માત્ર ફળ પર પોતાનું જીવન પસાર કરી રહી છે.

(5:42 pm IST)