Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભારતથી ગભરાયેલ આતંકી સંગઠને પાકિસ્તાન સૈન્યની મદદ માંગી

નવી દિલ્હી: ભારતીય સેનાના  કશ્મીરમાં ચલાવવામાં આવેલ ઓપરેશન ઓલઆઉટ થી ગભરાઈ ગયેલ આતંકવાદીઓએ પાકિસ્તાનથી સૈન્યની મદદ માંગી છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુજફ્ફરાબાદના સેન્ટ્રલ પ્રેસ ક્લ્બમાં શનિવારના  રોજ વિભિન્ન આતંકી ચરમપંથી સમુહોના નેતાઓને એક સંવાદદાતા સંમેલન કર્યું જેમાં યુનાઇટેડ જેહાદ કાઉંસિલ ના પ્રમુખ સૈયદ સલાહુદીન પણ જોડાયેલ હતા.

(5:42 pm IST)