Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

દબંગ રિછે કર્યું કંઈક આવું

નવી દિલ્હી: આજના સમયમાં સોશિયલ મીડિયામાં ઘણી બધી ચીજો વાયરલ થતી રહે છે અને વાયરલ થવામાં સમયપણ નથી લાગતો એવામાં હાલમાં સોશિયલ મીડિયા પર એક દબંગ ભાલુનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે જંગલમાંથી એક રીછ ગાડીની અંદર  ઘુસી આવે છે અને દરવાજો ખોલીને અનાર મોઢું રાખીને આરામથી બેસે છે અને પછી થોડીવાર પછી ચાલ્યું જાય છે આ વિડીયો સોશિયલ મીડિયામાં શેર થતા અત્યારસુધીમાં ઘણા બધા લોકો તેને નિહાળી ચુક્યા છે.

(6:57 pm IST)