Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વન ચાઈલ્ડ પોલીસીના કારણે ચીન મુસીબતમાં મુકાયું

નવી દિલ્હી: દુનિયામાં સૌથી વધારે વસ્તી વાળા દેશ ચીને પોતાની વન ચાઈલ્ડ પોલીસીના કારણે મુસીબતમાં ફસાતું નજરે પડી રહ્યું છે વૃદ્ધોની વધતી સંખ્યા,જન્મદર ઓછો થવાના કારણે અને વર્કફોર્સમાં અટકાવ આવવાના કારણે  મુસીબતમાં મુકાયેલ  ચીન હવે  એક મહત્વનો નિર્ણય લઇ શકે છે અને તેમની વન ચાઈલ્ડ પોલિસી ખતમ કરી શકે છે તેવું જણાઈ રહ્યું છે.ચીનની એક સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.

(6:04 pm IST)