Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ખાંસીની પ્રારંભિક સારવાર માટે મધને પ્રાથમિકતા આપવા લંડનની આરોગ્ય સંસ્થાએ કરી ભલામણ

લંડનની જાહેર આરોગ્યની સંસ્થાએ ખાંસીના પ્રાથમિક ઉપચાર માટે સૌપ્રથમ મધ-દવાને મહત્ત્વ આપવા માટે માર્ગદર્શિકામાં ભલામણ કરી છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર તબીબોએ કફ-ખાંસીની સારવાર માટે એન્ટિબાયોટિકસ દવાઓ ખાસ જરૂર હોય ત્યારે જ લખી આપવા કહ્યું છે. કેમ કે, એન્ટિબાયોટિકસ દવાઓ મોટાભાગે ખાંસીના લક્ષણો ઘટાડવામાં  ઓછી અસર કરતી હોય છે.

(3:51 pm IST)