Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

પેરિસમાં ગરમીથી વધેલ વાયુ પ્રદુષણને લઇ ૬૦ ટકા કારો પર લગાવામાં આવ્યો પ્રતિબંધ

         ફ્રાંસના પેરિસ અને અન્ય શહેરોમાં ગરમીને કારણે વધેલ વાયુ પ્રદુષણને લઇ ૬૦ ટકા ગાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

         આ પ્રતિબંધ લગભગ પ૦ લાખ ગાડીઓ પર લગાવવામા આવ્યો છે જેમાં  જુની અને ઓછી ક્ષમતાવાળી કારો પણ સામેલ છે.

         ફ્રાંસના ગેલાર-ગૂજલ-લે-મોન્ટયુ મા શુક્રવારના દેશના ઇતિહાસનું સર્વાધિક ૪પ.૯ સે. તાપમાન નોંધાયુ હતુ.

(10:48 pm IST)