Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઉતરી અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો હુમલો: 24સરકાર સમર્થિત મિલિશિયામેનના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી બાગલાન પ્રાંતના નેહરીન જિલ્લામાં શનિવારના રોજ તાલિબાન આતંકી સંગઠનના સરકાર સમર્થિત મિલિશિયામેનના સુરક્ષા ચોકી પર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં  સરકાર સમર્થિત 24 મિલિશિયામેનના મોત નિજપ્યાં છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  તાલિબાનના વિદ્રોહીઓએ શનિવારના રોજ નહરીન જિલ્લામાં સરકાર સમર્થક મિલિશિયાના સુરક્ષા નાકા પર હુમલો કર્યો હતો.

(6:46 pm IST)