Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

આકાશને ઢાંકયું અમ્બ્રેલાથી

ફ્રાન્સમાં ગરમીનો પારો ૪પ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો છે ત્યારે પોર્ટુગીઝ આર્ટિસ્ટ પેટ્રિસિયા કુન્હાએ એક ખાસ અમ્બ્રેલા સ્કાય પ્રોજેકટ તૈયાર કર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત શહેરની મુખ્ય ગલીઓના કેટલાક ભાગને છત્રીઓ ગોઠવીને ઢાંકી દેવામાં આવ્યો છે. આપણે ત્યાં વરસાદથી બચવા છત્રી વપરાય છે, પણ અત્યારે ફ્રાન્સવાળા ગરમીથી રક્ષણ મેળવવા છત્રીનું છત શોધે છે.

(4:11 pm IST)