Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

આપ્રવાસન મુદ્દા પર વિરોધ કરી રહેલ 600 પ્રદર્શનકારીની ધરપકડ

નવી દિલ્હી: અવૈધ આપ્રવાસન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની 'જીરો ટોલરેંસ'નીતિના વિરોધમાં અહીંયા સિનેટ કાર્યાલય પર કબ્જો કરવો પ્રયાસ કરી રહેલ 600 પ્રદર્શનકારીઓ ધરપકડ કરવામાં આવી રહી છે પ્રદર્શન કારીઓમાં વધુ મહિલાઓ જોડાયેલ છે જે સફેદ કપડાં પહેરેલ છે પ્રદર્શનકારી હાર્ટ સિનેટ કાર્યાલય ભવનના સંગમર્મર પોતાની જાતને ધાતુ જેવા રજત કંબલમાં ઓઢીને બેઠા છે.

(6:45 pm IST)
  • શનિવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :શુક્રવાર અને ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા access_time 1:13 am IST

  • જગન્નાથની રથયાત્રા પુર્વે નરોડા કેનાલ નજીક હથિયારો સાથે ૨ની ઘરપકડ : અમદાવાદ રથયાત્રા પુર્વ નરોડા કેનાલ નજીકથી હથિયારો સાથે ૮ પૈકી ૨ લોકોની ઘડપકડઃ ક્રાઇમ બ્રાન્ચે ૬ પિસ્તલ, ૨ રીવોલ્વર, ૪ મેગેઝીન, ૧૦૧ કાર્ટિસ જપ્ત કર્યા access_time 4:08 pm IST

  • મુંબઈમાં પ્લેન ક્રેશ માટે એવિએશન કંપની જવાબદાર ;પાયલોટના પતિએ લગાવ્યો આરોપ :માર્યા ગયેલ કો-પાયલોટ મારિયા જુબેરીના પતિ પી,કૂથરીયાએ કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેને પ્લેનને ઉતારવું પડ્યું :દુર્ઘટનાને ટાળી શકાય હોત :મને મારિયાએ કહ્યું હતું કે ખરાબ હવામાનને કારણે તે ફ્લાઇટ નહીં ઉડાવી શકે access_time 1:18 am IST