Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વધારે હિલ્સ પહેરવી આ યુવતી માટે જોખમી બની

નવી દિલ્હી: આમ સામાન્ય રીતે યુવતીઓની હાઈટ ઓછી હોવાના કારણે તેને હાઈ હીલ્સનો સહારો લેવો પડતો હોય છે અને થોડી ઘણી હાઈટ લંબાવી લે છે.પરંતુ ઘણી વાર હિલ્સ પહેરવું તેમના માટે ખતરનાક સાબિત થઇ શકે છે આવી જ એક ઘટના બની છે મેક્સિકોમાં જેમાં એક યુવતી સ્ટાઈલિશ દેખાવાં  માટે રસ્તા પર હિલ્સ પેરીને ચાલી રહી હતી એ દરમ્યાન તે રસ્તા પર પડી ગઈ અને કાર નીચે આવી ગઈ હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:37 pm IST)