Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

નાસાની મોટી પહેલ: હવે 'મોમાં' શોધશે મંગળ પર એલિયનના સબૂત

નવી દિલ્હી:નાસાની ટોસ્ટર ઓવનના આકારની એક પ્રયોગશાળા હવે મંગળ ગ્રહ પર એલિયનનું સબૂત ગોતશે આ અભિયાન હેઠળ નાસાના વૈજ્ઞાનિકો ખુબજ ઉત્સાહિત  હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને તેમને દાવો કર્યો છે કે આનાથી મંગલ ગ્રહ પર ઉપસ્થિત પ્રાચીન યુગથી સંરક્ષિત જટિલ કાર્બનિક યોગિક શોધવામાં મદદ મળશે.પ્રયોગશાળા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મંગળ ગ્રહના ઇતિહાસને સમજવામાં તે ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે.

(6:37 pm IST)