Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અમેરિકામાં વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ હાઈ એલર્ટ કરાયું

નવી દિલ્હી: કુદરતી આફત આવવાના કારણે મોટાભાગે જનજીવન પ્રભાવિત થતું હોય છે અમેરિકાના અલબામા,ફ્લોરિડા અને મિસિસિપી રાજ્યમાં આલ્બર્ટો વાવાઝોડાના કારણે ઇમરજન્સી ઘોષણા કરી દેવામાં આવી છે આ વાવાઝોડું મેક્સિકોની ખાડીથી ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે તેનો પ્રભાવ જલ્દીથી ફ્લોરિડાના તટીય વિસ્તારમાં અથડાવાની આશંકા જણાઈ રહી છે.

(6:34 pm IST)