Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પ્રેયર મીટ દરમિયાન મધર મૈરીના સ્ટેચ્યુ આંખમાંથી નીકળ્યા આંસુ

નવી દિલ્હી: આપણે ઘણીવાર જોતા આવીએ છીએ કે મુતરીને લઈને ઘણી બધી માન્યતાઓ હોય છે પરંતુ અમેરિકામાં ચર્ચમાં એક એવી ઘટના સામે આવી છે કે ચર્ચમાં એક મધર મૈરીની આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે રવિવારના રોજ થનાર પ્રેયર દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે લોકોએ આ વાતના ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે હવે કૈથોલિક ચર્ચા આ પાછળનું કારણ શોધવામાં જુટાઇ ગઈ છે.લોકો રવિવારની પ્રેયર કરી રહ્યા હતા ત્યારે મધર મૈરીની આંખમાંથી આંસુ નીકળતા હોવાની ઘટના ત્યાં ઉપસ્થિત બધા લોકોએ નજરની સામે જોઈ હતી.

(6:34 pm IST)