Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

કોરોના સંકટ વચ્ચે પણ અલ્ફાબેટની કમાણી છે 4.12અરબ ડોલર

નવી દિલ્હી:કોરોના વાયરસની મહામારીના સંકટ વચ્ચે પણ ગૂગલની પૈરેટ કંપની અલ્ફાફેટે પોતાની પ્રથમ તિમાંહી એટલે કે જાન્યુઆરીથી માર્ચના સમયમાં વોલ સ્ટ્રીટની આશાથી આગળ વધીને 41.2 અરબ અમેરિકી ડોલરની કમાણી કરી લીધી છે. આ કમાણીથી તેમને 6.1 અરબ ડોલરનો લાભ થયો છે.

વોલ સ્ટ્રીટરે કંપનીને 40.3 અરબ અમેરિકી ડોલરના વેચાણની વાત કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. જાહેરાત મુજબ અલ્ફાબેટના કુલ રાજ્સવને 82 ટકા 33.8 અરબ બિલિયન અમેરિકી ડોલર કરી દેવામાં આવ્યા છે જે ગયા વર્ષે તે 30.9 અરબ હતો.

(5:52 pm IST)