Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ઉદાસ હો ત્યારે વધારે કેલેરી યુક્ત ભોજન લેવાથી વધે છે વજન

નવી દિલ્હી:  ઓસ્ટ્રેલિયામાં ગવર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચના શોધકર્તાઓએ જણાવ્યું છે કે ઉદાસ થવાના કારણે જયારે તમે ભોજન કરો છો તેમાં વધારે કેલેરી યુક્ત ભોજન લેવાથી સામાન્ય કરતા વજન વધી જાય છે ગવર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચના શોધકર્તાઓએ એક શોધ કર્યા પછી આ વાતનું તારણ આપ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:28 pm IST)