Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ભારતીય ભૂ-ભાગ એશિયા સાથે અથડાતા મહાસાગરોમાં વધ્યું ઓક્સિજન: સંશોધન

નવી દિલ્હી: લગભગ પાંચ કરોડ વર્ષ પહેલા જયારે ભારતીય ઉપ મહાદ્વીપનો ભૂ  ભાગ એશિયા સાથે અથડાયો હતો તો દુનિયાના મહાસાગરોમાં ઓક્સિજનમાં વધારો આવી ગયો હતો અને એ કારણોસર જીવનની દિશાઓમાં પણ બદલાવ આવ્યો હતો વૈજ્ઞાનિકોએ દાવો ર્ક્યો છે કે આ ટક્કર પહેલા મહાદ્વીપની સંરચના તેમજ ભૂ-પરિદ્રશ્ય અને વૈશ્વિક જળવાયું સહીત અન્ય મામલાઓમાં મોટો બદલાવ આવ્યો હતો.

(6:26 pm IST)