Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ચીનના ખતરાની વચ્ચે યુએસથી એફ-૧૬ અને એમ-૧ ટેન્ક તાઇવાન ખરીદવા માગે છે.

તાઇવાનની રાષ્ટ્રપતિ સાઇઇંગએ વેનને જણાવ્યુ છે કે તાઇવાન એ પોતાની સૈન્ય ક્ષમતા વધારવા માટે અમેરીકાથી એફ-૧૬ લડાકુ વિમાન અને એમ-૧ ટેંક ખરીદવાનુ આવેદન આપ્યું છે. અમેરીકી ડિેફેન્સ ઇન્ટેલીજન્સ એજન્સીએ જણાવ્યુ હતુ કે ચીન એ તાઇવાન જેવા સ્થાનિય સંઘર્ષોથી નિપટવા માટે સેનાનુ ઝડપી આધુનિકરણ કર્યુ છે.

(11:45 pm IST)