Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

રશિયામાં 6.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયાના સુદૂર પૂર્વમાં આવેલ કામચકતા પ્રાયદ્વીપમાં શુક્રવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 6.3ની આંકવામાં આવી છે આ ભૂકંપના કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું  કેન્દ્ર પેટ્રો પવલોવર્સક કામચાટ્સ્કીથી  300 કિલોમીટરની દુરી પર 40 કિલોમીટર નીચે હતું।

(6:18 pm IST)