Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સીરિયામાં અમેરિકી હવાઈ હુમલામાં 50 આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: પૂર્વી સીરિયામાં ગુરુવારના રોજ અમેરિકાના નેતૃત્વમાં કરવામાં આવેલ હવાઈ હુમલામાં ઇસ્લામિક સ્ટેટના ઓછામાં ઓછા 50 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે બ્રિટેન આધારિત સીરિયાઈ માનવાધિકાર પર્યવેક્ષક  સમૂહે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ હવાઈ હુમલામાં    બાઘોજની ગુફાઓને નિશાન બનાવીને  આ હુમલો કરવામાં આવ્યો હતો.

(6:14 pm IST)