Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

બ્રેજિકત મુદ્દે આજ બ્રિટિશમાં થશે મતદાન

નવી દિલ્હી: બ્રિટેનના યુરોપીય સંઘના અલગ થવાના મુદ્દા પર બ્રિટિશ સંસદના નીચલા સદન હાઉસ  ઓફ કોમન્સમાં શુક્રવારના રોજ મતદાન થશે આ મુદ્દા પર ગુરુવારના રોજ સંસદની  બહેસ પછી શુક્રવારના રોજ મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઉસ ઓફ કોમન્સના અધ્યક્ષ જોન બેરકોવે ગુરૃવારના રોજ  સંસદમાં જણાવ્યું હતું કે જે પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી રહી છે જે એક નવું અને પહેલાના પ્રસ્તાવથી ખુબજ અલગ હશે.

(6:13 pm IST)