Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અફઘાનિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત અમેરિકી સૈન્ય વિમાનથી બે શબના અવશેષ મળ્યા

        અમેરિકી સેનાએ પૂર્વી અફઘાનિસ્તાનમાં  એક સૈન્ય વિમાન દુર્ઘટના સ્થળેથી બે લોકોના અવશેષ જપ્ત કરવામા આવ્યા છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય મિશનએ એક વિજ્ઞપ્તીમાં બતાવ્યું કે અમેરિકી વિમાનથી ઉડાન ડેટા રિકોર્ડર આ બ્લેક બોકસ ગજની પ્રાંતમા દુર્ઘટના સ્થળેથી પ્રાપ્ત થયા છે.  અધિકારીઓએ પોતાની વિજ્ઞપ્તીમાં કહ્યું કે શબો અને બ્લેક બોકસની જપ્તી પછી ઐમરીકી બળોએ ઇ-૧૧-એ ઇલેકટ્રોનિકસ નજરમા વિમાનના અવશેષેને નષ્ટ કરી દીધા છે.

         સમાચાર એજન્સી એફેના અનુસાર અધિકારીઓએ  કહ્યું છે કે દુર્ઘટનાના કારણોની તપાસ ચાલુ છે. આની સાથેજ એમણે દોહરાવ્યું કે  આ વાતનો કોઇ સંકેત નથી મળ્યો કે આ દુર્ઘટના દુશ્મનના હુમલાથી થઇ તાલિબાદ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હતી.

         આ વિમાન સોમવારના લગભગ ૧-૩૦ વાગ્યે જમીન પર પડયું હતુ. ગજની ગવર્નરના એક પ્રવકતા આરીફ નૂરીએ  એફે ન્યુઝને બતાવ્યુ હતુ કે  વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા છી  સળગી ગયુ હતુ. આમા સવાર કોઇપણ વ્યકિત બચી નથી. સ્થાનિકોએ કાટમાળમાથી બે પાયલોટના શબ કાઢયા હતા.

 

(12:16 am IST)