Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

સાસરે પહોચતાજ આ નવી દુલ્હનને ધોવા પડ્યા 365 જોડી કપડાં

નવી દિલ્હી: દોસ્તો અને સગા સંબંધીઓને ગિફ્ટ આપ્યા બાદ તેનાથી સારું રિટન ગિફ્ટ મેળવવી એ સામાન્ય બાબત છે આવી જ એક ઘટના બની છે એક નવી દુલહન સાથે જયારે તે પરણીને ઘરમાં આવી ત્યારે લોકોએ તેને અલગ અલગ ઉપહાર આપીને તેનું સ્વાગત કર્યું હતું પરંતુ થોડીક ક્ષણ પછીજ તેને 365 જોડી કપડાં ધોવાની નોબત આવી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યુવતીએ તેમના આ પ્રેમીને 365 જોડી મોજા ભેટમાં આપ્યા હતા અને લગ્નના દિવસે જ તેને આ મોજા ધોવાની  નોબત આવી હતી.

(6:40 pm IST)